Tuesday, February 12, 2008

હવે...




હવે,

મને ગમે છે,

આ પ્રકૃતિ,

આ દુનિયા,

આ સમય....

બધુ જ.

કારણ...

કારણ કે

તું

મારી સાથે છે.