Wednesday, February 13, 2008

અનુભવ

બેવફા મિત્રો,

તુટેલા સ્વપ્નો,

હાર,

જીત,

દુનીયાદારી,

મનન,

મંથન,

અને

હું "અનુભવી" બની ગયો.