Wednesday, February 13, 2008

વ્યાખ્યાઃ નદી




શું નદી એટલે,
માત્ર
વહેતું પાણી
અને
બે કિનારા...?

ના,
સાગરમાં ભળવું
એ જ
તેની પૂર્ણતા
અને
સાર્થક્તા
છે.