Wednesday, February 13, 2008

હાઈકું

ચાલને, પુછીએ

મંઝીલને જ

રસ્તો આગળનો.

* * *

સમય વહે છે

પરંતુ હું,

સ્થિ૨, તારી આશમાં.

* * *

બેમિસાલ ચાંદ,

બેરહેમ તું,

અને બેબસ હું.

* * *

તને મળ્યાં પહેલા

કલ્પનાઓ

અને પછી... યાદો.

* * *