Tuesday, February 12, 2008

હિમાલય અને હું




હિમાલય અને હું

હું અને હિમાલય

બન્ને,

લગભગ સરખા -

ઠંડા,

સખત

અને

નિર્જિવ....!!!