From my diary...
Dedicated to you....
Tuesday, February 12, 2008
નદી
નદી એટલે નદી
નદી એટલે નીર
નદી એટલે ખડક
નદી એટલે પર્વત
નદી એટલે પ્રકૃતિ
નદી એટલે નારી
નદી એટલે પૃથ્વી
નદી એટલે વિશ્વ
નદી એટલે નભ
નદી એટલે અનન્ત
નદી એટલે મિલન
નદી એટલે કવિતા
ખરેખ૨...
નદી એટલે નદી !
Newer Post
Older Post
Home
Blog Archive
►
2011
(1)
►
October
(1)
►
2010
(1)
►
June
(1)
►
2009
(1)
►
December
(1)
▼
2008
(11)
▼
February
(11)
ધાર્યું નહોતું કે ...
કોણ ?
હાઈકું
તારા ખ્યાલોમાં
અનુભવ
કહેલુ કોઈએ...
વ્યાખ્યાઃ નદી
જીંદગી
હવે...
નદી
હિમાલય અને હું
About Me
Ajnabi
who believes in enjoying each and every moment of life.
View my complete profile