Thursday, December 3, 2009

?

શબ્દો એટલે

વિચારનું પ્રતિબિંબ


વિચારો એટલે

ઘટનાનું પ્રતિબિંબ


ઘટનાએટલે

લાગણીનું પ્રતિબિંબ


લાગણીઓ એટલે

ઈચ્છાનું પ્રતિબિંબ


ઈચ્છાઓ એટલે

જીવવાનું પ્રતિબિંબ


જીવવું એટલે....?